Posts

Showing posts from April, 2024

Navsariઆગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા.

Image
Navsariઆગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા. "હું મતદાન અવશ્ય કરીશ." આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભૂલાય નહિ તમે પણ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો #Election2024 #ElectionAwareness #VotingRights #IVoteForSure @CEOGujarat @ECISVEEP pic.twitter.com/XhFSfpI2E3 — Collector & DM Navsari (@CollectorNav) April 30, 2024

Valsad news:Voter awareness activities were held in Valsad district under the guidance of Hon'ble District Election Officer Valsad.

Valsad news:Voter awareness activities were held in Valsad district under the guidance of Hon'ble District Election Officer Valsad. Know Your Booth - જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર મતદારોની સુખાકારી રૂપે મતદાનના દિવસે ઉપલબ્ધ થનાર સુવિધાઓ, હીટ વેવ માં ધ્યાને લેવાની બાબતો, મતદાન મથક સફાઈ, મતદાર યાદીમાં નામની ચકાસણી, મતદાન માટેના અન્ય 12 પુરાવા વગેરે માહિતી પૂરી પાડવામાં આવેલ છે. @CEOGujarat @collectorvalsad pic.twitter.com/z6fLcIYnvV — District Election Officer Valsad (@DeoValsad) April 28, 2024 Under Know Your Polling Station initiative all BLOs are interacting with electors to find their name, Booth and ensuring cleanliness and AMF at all locations for poll day i.e 07/05/2024 @collectorvalsad @DDO_VALSAD @CEOGujarat @ECISVEEP pic.twitter.com/QnjOc1e9yH — District Election Officer Valsad (@DeoValsad) April 28, 2024 VAF at Alok Industries in Valsad @CEOGujarat @DDO_VALSAD @ECISVEEP @collectorvalsad pic.twitter.com/Cbc5gBUsYn — District Election Officer Val...

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer.

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ નવસારી જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ માર્કેટ અને જાહેર સ્થળોએ જઈને પોસ્ટરો લગાવીને મતદાન કરવા માટે મતદારોને જાગૃત કરી રહી છે. ભૂલાય નહિ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો. #Election2024 #NoVoterToBeLeftBehind #ElectionAwareness @CEOGujarat @ECISVEEP pic.twitter.com/Ru5B8TDvsZ — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આગામી લો.સા.ચૂં. અંતર્ગત જિલ્લામાં આજરોજ Know Your Polling Station અભિયાનમાં મતદારોને BLOશ્રી દ્વારા મતદારયાદીમાં નામ,ક્રમ, મતદાન માટે વૈકલ્પિક પુરાવા અને મતદાન મથકની જાણકારી વિ..જેવી માહિતી આપવામાં આવી. #LokSabhaElection2024 #KnowYourPollingStation #KYPS @ECISVEEP @CEOGujarat pic.twitter.com/VZyk2HffGx — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આજે તા. ૨૮/૦૪/૨૦૨૪ના દિને ૧૭૬-ગણદેવી(અ.જ.જા.) વિ.સ.મ.વિ. ની તમામ શાળાઓમાં KYPS (Know Your Polling Station) - "તમારા મતદાન મથક...

Bhavnagar(Ghogha) news : ઘોઘાના તણસા ગામના ૧૦૫ વર્ષના સુમરીબાએ મતદાન કરવા અપીલ.

Bhavnagar(Ghogha) news : ઘોઘાના તણસા ગામના ૧૦૫ વર્ષના સુમરીબાએ મતદાન કરવા અપીલ. ઘોઘાના તણસા ગામના ૧૦૫ વર્ષના સુમરીબાએ અપીલ કરતાં કહ્યું કે, ૭મી મે એ હું મતદાન કરવા આવીશ તમે પણ મતદાન કરવાં આવજો. #LokSabhaElection2024 #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #InclusiveElections @ECISVEEP @DDNewsGujarati @PIBAhmedabad pic.twitter.com/WDxJloMAqL — Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) April 28, 2024

Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું.

Image
Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું. આજ રોજ ૨૫-નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭૬- ગણદેવી (અ.જ.જા.) વિધાનસભામાં ૫ ટીમ બનાવીને ૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગ દર્શન હેઠળ કરાવવામાં આવ્યું. pic.twitter.com/B64T38d7rt — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 27, 2024

Navsari News : નવસારીનાં દાંડી બીચ ખાતે વિવિધ પ્રકારની રમણીય પ્રવૃત્તિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકે ફરજ બજાવી અચૂક મતદાન કરવા આહવાન.

Image
  Navsari News : નવસારીનાં દાંડી બીચ ખાતે વિવિધ પ્રકારની રમણીય પ્રવૃત્તિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકે ફરજ બજાવી અચૂક મતદાન કરવા આહવાન. તારીખ : ૨૭-૦૪-૨ ૦૨૪નાં દિને આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ દાંડી બીચ ખાતે ઝુમ્બા,સનેડો ડાન્સ,સંગીત ખુરશી,દોરડા ખેંચ અને સેલ્ફી પોઈન્ટ જેવી રમણીય પ્રવૃતિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકેની ફરજ બજાવીને આગામી તારીખ 7 મે ના રોજ અચૂક મતદાન કરવા આહવાન કર્યું. જેમાં નાના મોટા સૌ સહેલાણીઓ જોડાયા હતા. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ દાંડી બીચ ખાતે ઝુમ્બા,સનેડો ડાન્સ,સંગીત ખુરશી,દોરડા ખેંચ અને સેલ્ફી પોઈન્ટ જેવી રમણીય પ્રવૃતિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકેની ફરજ બજાવીને આગામી તારીખ 7 મે ના રોજ અચૂક મતદાન કરવા આહવાન કર્યું. #Election2024 #ElectionAwareness #GoVote pic.twitter.com/HWP5Av89F0 — Collector & DM Navsari (@CollectorNav) April 27, 2024

Gandhinagar: મતદાન સ્ટાફ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ : શ્રીમતી પી. ભારતી મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત

Image
        Gandhinagar: મતદાન સ્ટાફ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ : શ્રીમતી પી. ભારતી મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા.

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા. લો. સા. ચૂં. ૨૦૨૪ અંતર્ગત વાણીયા મીલ હાઈસ્કુલ આંતલિયાના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળો તથા દુકાનોમાં મુલાકાત કરી આગામી તા. ૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધું મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કર્યા. pic.twitter.com/r56ki2NQNA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રી દા.એ.ઈટાલીયા, સાર્વજનિક હાઈસ્કુલ, ચીખલીના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ચીખલીના બજાર વિસ્તારમાં વિવિધ દુકાનોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/z4Uw8VPZ6K — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લો.સા.ચૂં. ૨૦૨૪ અન્વયે શ્રી બી.કે. પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ગોંયદી, ભાઠલાના શિક્ષકો તથા અગ્રણી ગ્રામજનો દ્વારા વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા ૦૭ મે ૨૦૨૪ ના દિને મતદાન કરવા માટે મતદાન જાગૃતિ કાર...

Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા.

Image
Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/muEcI02gsA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024

Navsari News: માનનીય નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.

Navsari News: માનનીય નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.   જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/MYSJJNnH25 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Navsari news: નવસારી લોકસભાની ચૂંટણીને પગલે મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશને દ્વારા સ્કીમ બહાર પડાઈ.

Image
         Navsari news: નવસારી લોકસભાની ચૂંટણીને પગલે મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશને દ્વારા સ્કીમ બહાર પડાઈ.  નવસારી લોકસભાની ચૂંટણીને લઈ નવસારી મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સ્કીમ બહાર પાડવામાં આવી છે. જેમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરનાર મતદારો આંગળી પર મતદાનનું નિશાન બતાવતા તેઓને 7 થી 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે. આગામી 7મી મે ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સરકાર પર ચૂંટણીના દિવસે તમામ નોકરિયાતવર્ગને રજા જાહેર કરવામાં આવી છે. જેથી તમામ મતદારો મતદાન કરી શકે. તો બીજી તરફ જિલ્લા તંત્ર પણ મતદાન જાગૃતિ કાર્યક્રમો ચલાવી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી સંદર્ભે નવસારી મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સ્કીમ બહાર પાડવામાં આવી છે. જેમાં આગામી 7મી મે ના રોજ મંગળવારે મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના ડેક સભ્યો અને સ્ટાફ મતદાન કરશે. સ્ટાફને તે દિવસે મતદાન કરવા માટે દુકાનમાંથી રજા અપાશે અને મતદાન કરી સ્ટાફ પાછા દુકાને કામ પર આવશે. તેમજ આગામી 7મી મે અને 8મી મે ના ...

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Image
Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

How to cast your vote? |તમારો મત કેવી રીતે આપવો?

Image
         How to cast your vote? |તમારો મત કેવી રીતે આપવો?

Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

Image
 Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

navsari news :શ્રીમતી બી.સી.જે.સાર્વજનિક હાઈસ્કુલ, બીગરીના સહયોગથી મનરેગામાં કામ કરતા શ્રમિકોના કામના સ્થળે જઈ લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે શપથ લેવડાવીને સમજૂત કરવામાં આવ્યા.

Image
navsari news :શ્રીમતી બી.સી.જે.સાર્વજનિક હાઈસ્કુલ, બીગરીના સહયોગથી મનરેગામાં કામ કરતા શ્રમિકોના કામના સ્થળે જઈ લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે શપથ લેવડાવીને સમજૂત કરવામાં આવ્યા.   આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ શ્રીમતી બી.સી.જે.સાર્વજનિક હાઈસ્કુલ, બીગરીના સહયોગથી મનરેગામાં કામ કરતા શ્રમિકોના કામના સ્થળે જઈ તા.7 મે 2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે શપથ લેવડાવીને સમજૂત કરવામાં આવ્યા. #Election2024 #ElectionAwareness #VotingRights pic.twitter.com/cDsOmAgMgd — Collector & DM Navsari (@CollectorNav) April 23, 2024

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

Image
          Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

Navsari news: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રીમતી બી.બી. કાવેરી નિમણૂંક કરવામાં આવ્યા.

Image
    Navsari news: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રીમતી બી.બી. કાવેરી નિમણૂંક કરવામાં આવ્યા.

Navsari news: સત્ય સાંઈ નર્સિંગ કોલેજ્ મહુવાસ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.

Image
       Navsari news: સત્ય સાંઈ નર્સિંગ કોલેજ્ મહુવાસ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.  

Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ.

Image
         Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ. સરકારી શાળામાં બાળકોના નામાંકનમાં વધારો થાય એ હેતુસર નવસારી જિલ્લા તા.ગણદેવીની છાપર પ્રાથમિક શાળાએ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓનાં ફોટા સહિતની જાહેરાતનાં બેનર બનાવી સોશ્યલ મીડિયામાં મુકવામાં આવ્યા છે.  જેમાં બાલવાટિકા અને ધોરણ -૮ માં પ્રવેશ મેળવવા માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવવા ઉંમર બાબતે ૩૧-૦૫-૨ ૦૧૯નાં રોજ ૫ વર્ષ પૂરાં કરેલ હોવા બાબતે જણાવવામાં આવ્યું છે. હાલ સરકારશ્રી દ્વારા તમામ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ બોર્ડ,સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પુટર રૂમ, ઈન્ટરનેટની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા, જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Gandevi news:બીલીમોરા ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ, ચેરમેનશ્રી, ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ.

Image
Gandevi news:બીલીમોરા ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ, ચેરમેનશ્રી, ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ. આગામી લો.સા.ચૂં. ૨૦૨૪ અંતર્ગત 176-Gandevi (S.T.) વિ.સ.મ.વિ.ની બીલીમોરા ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ, ચેરમેનશ્રી, ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. pic.twitter.com/QJsZzAaEdF — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 20, 2024

vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.

Image
vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સુત્રો અને બેનરો હાથમાં રાખી મતદાનના ગરબા ગાયા. #Election2024 #ElectionAwareness #IVote4Sure pic.twitter.com/X9k4v7oDmQ — Collector & DM Navsari (@CollectorNav) April 20, 2024

ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

Image
                     ગુજરાતનું ભૂપૃષ્ઠ| Geography of Gujarat પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેનાં નામે ઓળખાતા : (1) ‘આનર્ત‘ : તળગુજરાતનો ઉત્તરનો ભાગ (2) ‘લાટ‘ : હાલના ગુજરાતનો મધ્ય અને દક્ષિણનો ભાગ (3) ‘સુરાષ્ટ્ર‘ : હાલના સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પીય ભાગ ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ ગુજરાતના ચાર વિભાગો છે : (1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર (2) ગુજરાતનાં મેદાનો (3) સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને (4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો. (1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર : દરિયાકિનારો : ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરિયાકિનારો કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ટેકરીઓ‘ને નામે ઓળખાતો તાપીનો ઉત્તર કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે. તાપીથી ખંભાત સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો છે. ખંભાતના અખાતમાં અલિયાબેટ અને પીરમ બેટ છે. ભાવનગર નજીક સુલતાનપુર અને જેગરી બેટ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે દીવ, સિયાલ અને સવાઈ બેટ છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ છે. બેટ દ્વારકાથી કચ્છ...

IIT રૂરકીના પ્રો. સુનિલ બાજપાઈ અને દેબાજીત દત્તાએ ગુજરાતના કચ્છમાં 47-મિલિયન વર્ષ જૂની સાપની પ્રજાતિ વાસુકી ઈન્ડીકસની શોધ કરી.

IIT રૂરકીના પ્રો. સુનિલ બાજપાઈ અને દેબાજીત દત્તાએ ગુજરાતના કચ્છમાં 47-મિલિયન વર્ષ જૂની સાપની પ્રજાતિ વાસુકી ઈન્ડીકસની શોધ કરી. IIT Roorkee's Prof. Sunil Bajpai & Debajit Datta discovered Vasuki Indicus, a 47-million-year-old snake species in Kutch, Gujarat. Estimated at 11-15 meters, this extinct snake sheds light on India's prehistoric biodiversity. Published in Scientific Reports. #SnakeDiscovery pic.twitter.com/ruLsfgPQCc — IIT Roorkee (@iitroorkee) April 18, 2024 વિગતવાર અહેવાલ જોવા અહીં ક્લિક કરો. 

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.

          આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.             આઝાદીના જંગનો આદિવાસી રંગ                  ભારતીય સ્વતંત્રતા આંદોલન વિશ્વના આઝાદીના ઈતિહાસોમાં અજોડ સ્થાન ધરાવે છે .આપણો આઝાદીનો જંગ ૧૮૫૭ થી શરુ થયો અને ૧૯૪૭મા સંપન્ન થયો .ભારતીય સ્વતંત્રતા આંદોલનની આ ૯૦ વર્ષની યાત્રા વિવિધરંગી રહી છે .સત્તાવનના સંગ્રામકારીઓ કરો ય મરોની ભાવનાથી અંગ્રેજો સામે ઝઝૂમ્યા હતા તો  થોભો અને રાહ જુઓની નીતિવાળો  મવાળવાદ ,વિચારોમાં ઉગ્રતા લાવવાના ખ્યાલવાળો જહાલવાદ અને યે શિર જાવે તો જાવે પર આઝાદી ઘર આવેની ગતિવિધિઓવાળી  ક્રાંતિકારી વિચારધારા પણ ભારતીય આઝાદીપ્રાપ્તિના મહત્વપૂર્ણ મુકામો રહ્યા છે .               ભારતીય સ્વતંત્રતા સંગ્રામ એ ભારતીય જનતાની સહિયારી અસ્ક્યામત છે .તેમાં કોઈ એક વર્ગ વિશેષ કે માત્ર નગરો - શહેરો પોતાનો હક દાવો કરી શકે તેમ નથી .શહેરો થી લઇ ગામડાઓ અને ભદ્ર વર્ગોથી લઇ દલિત - પીડિતોએ રાષ્ટ્રની આઝાદી ...

ભારતની પ્રમુખ નદીઓ:

ભારતમાં અનેક મહત્ત્વની નદીઓ છે. કેટલાક પ્રમુખ નદીઓ છે: ગંગા: ભારતની સૌથી મહત્ત્વની નદી અને પવિત્ર નદીઓ માં એક છે. તે ઉત્તર ભારતને સ્પર્શ કરે છે અને પશ્ચિમી ભારતના બંગાળના ખાડીમાં મિળે છે. યમુના: ગંગા નદીની પ્રમુખ શાખા અને મહત્ત્વની નદીઓમાં સુધીનો શાખો હોવાથી ગંગા-યમુના મિળન ભારતીય સંસ્કૃતિ માટે મહત્ત્વનું રહ્યું છે. નર્મદા: ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના સહાયક નદીઓના સંરક્ષણમાં આ નદી મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. કૃષ્ણા: દક્ષિણ ભારતમાં મુખ્ય નદીઓમાંનો એક. બ્રહ્મપુત્ર: અસમ અને અરુણાચલ પ્રદેશમાં મુખ્ય નદી. આ નદીઓ ભારતની સમગ્ર જીવનધારા અને પ્રકૃતિને સુરક્ષિત કરે છે અને ભારતીય સંસ્કૃતિ અને આર્થિક વિકાસને પ્રભાવિત કરે છે

ભારતીય ચૂંટણી પંચ વિશે:

ભારતીય ચૂંટણી પંચ વિશે:  ભારતીય ચૂંટણી પંચ (ECI) એ એક સ્વાયત્ત બંધારણીય સત્તા છે જે ભારતમાં રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સ્તરે ચૂંટણીઓનું સંચાલન કરવા માટે જવાબદાર છે. તેની સ્થાપના 25 જાન્યુઆરી, 1950 ના રોજ ભારતીય બંધારણને અપનાવ્યા બાદ કરવામાં આવી હતી. ચૂંટણી પંચ મતદાર નોંધણી, ઉમેદવારોના નામાંકન, મતદાન અને મત ગણતરી સહિતની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ રાખીને મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરે છે. ચૂંટણી પંચની મુખ્ય જવાબદારીઓમાં નીચેનાનો સમાવેશ થાય છે: મતદાર યાદી વ્યવસ્થાપન: ECI મતદાર યાદીની જાળવણી અને અપડેટ કરે છે, એ સુનિશ્ચિત કરે છે કે લાયક નાગરિકો મતદાન કરવા માટે નોંધાયેલા છે. ચૂંટણીઓનું આયોજન: આયોગ સમગ્ર ભારતમાં લોકસભા (લોકસભા), રાજ્યસભા (રાજ્યોની પરિષદ), રાજ્યની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ માટે ચૂંટણીઓનું આયોજન કરે છે. આદર્શ આચાર સંહિતાનો અમલ: ECI ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ન્યાયી રમત અને નૈતિક વર્તનની ખાતરી કરવા માટે આદર્શ આચાર સંહિતા લાગુ કરે છે. મતદાર શિક્ષણ અને જાગૃતિ: કમિશન મતદારોની ભાગીદારી અને ચૂંટણી પ્રક્રિયાઓની જાગૃતિ વધારવા માટે મત...

World heritage day: ૧૮મી એપ્રિલ વિશ્વ ધરોહર દિવસ

 સાંસ્કૃતિક વારસાની વિવિધતા અને ભાવિ પેઢીઓ માટે તેના રક્ષણ અને સંરક્ષણ માટે જરૂરી પ્રયાસો વિશે જાગૃતિ લાવવા દર વર્ષે 18મી એપ્રિલે વિશ્વ વારસો દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ખજાનાની પ્રશંસા કરવાનો અને તેને સાચવવાના મહત્વને ઓળખવાનો દિવસ છે. વિશ્વ ધરોહર દિવસ સાંસ્કૃતિક વારસાની વિવિધતા અને ભાવિ પેઢીઓ માટે તેના રક્ષણ અને સંરક્ષણ માટે જરૂરી પ્રયાસો વિશે જાગૃતિ લાવવા દર વર્ષે 18મી એપ્રિલે વિશ્વ વારસો દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ખજાનાની પ્રશંસા કરવાનો અને તેને સાચવવાના મહત્વને ઓળખવાનો દિવસ છે. ભારત એક સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો ધરાવે છે, જે હજારો વર્ષોથી ફેલાયેલો છે અને વિવિધ ધર્મો, ભાષાઓ, પરંપરાઓ અને સ્થાપત્ય શૈલીઓનો સમાવેશ કરે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન શહેરોથી લઈને મુઘલ અને બ્રિટિશ વસાહતી યુગના પ્રતિકાત્મક સીમાચિહ્નો સુધી, ભારતનો વારસો વિશાળ અને બહુપક્ષીય છે. તેમાં તાજમહેલ, કુતુબ મિનાર, લાલ કિલ્લો, હમ્પી અને ઇલોરા અને અજંતા ગુફાઓ જેવી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સનો સમાવેશ થાય છે. આ સાઇટ્સ ભારતની સ્થાપત્ય દીપ્તિ, ...

તાત્યા ટોપે પુણ્યતિથિ ૧૮મી એપ્રિલ|Tatya Tope punyatithi 18th april

Image
 તાત્યા ટોપે પુણ્યતિથિ ૧૮મી એપ્રિલ|Tatya Tope punyatithi 18th april તાત્યા ટોપે  એ ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના એક સેનાપતિ અને તેના એક નોંધપાત્ર નેતા હતા. તેમનો જન્મ મરાઠી દેશસ્થ બ્રાહ્મણ કુટુંબમાં રામચંદ્ર પાંડુરંગ તરીકે થયો હતો અને ટોપે, એટલે કે સેનાપતિ અધિકારી તરીકે તેમણે પદવી લીધી હતી. તેમનું પહેલું નામ તાત્યા એટલે સેનાનાયક થાય છે. બિથુરના નાના સાહેબના તેઓ અંગત રક્ષક હતા, જ્યારે અંગ્રેજોએ કાનપુર ફરી તાબે કર્યું ત્યારે તેમણે ગ્વાલિયર ટુકડી સાથે પ્રગતિ કરી અને જનરલ વિન્ડહૅમને શહેરમાંથી છોડી પીછેહટ કરવાની ફરજ પડી હતી. પાછળથી તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સહાય કરવા આગળ આવ્યા અને તેમની સાથે ગ્વાલિયર શહેર કબજે કર્યું. જો કે, તેમને જનરલ નેપીઅરના બ્રિટિશ ભારતીય સૈન્યે રાણોદ ખાતે પરાજિત કરી દીધા હતા અને સિકર ખાતેની એક વધુ હાર બાદ તેમણે લડાઈ અભિયાન છોડી દીધું હતું. ૧૮ એપ્રિલ ૧૮૫૯ ના દિવસે શિવપુરી ખાતે બ્રિટીશ સરકાર દ્વારા તેમને ફાંસી આપવામાં આવી. તાત્યા ટોપે જન્મની વિગત : ૧૮૧૪ યેવલા, નાસિક જિલ્લો, બ્રિટિશ ભારત મૃત્યુની વિગત :  ૧૮ એપ્રિલ ૧૮૫૯ શિવપુરી, બ્રિટિશ ભારત (હાલનું મધ્ય પ્રદેશ...

જ્યોતિ જ્યોત દિવસ - ગુરુ અંગદ દેવજી

Image
  જ્યોતિ જ્યોત દિવસ - ગુરુ અંગદ દેવજી 16 એપ્રિલ 2014 સંચાલક ગુરુ અંગદ દેવ જી (ગુરુમુખી: गुरु अंगद देव) (ગુરુવાર 31 માર્ચ 1504 - શનિવાર 16 એપ્રિલ 1552) શીખ ધર્મના દસ ગુરુઓમાંના બીજા હતા. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીના પગલે પગલે ગુરુવાર, 18 સપ્ટેમ્બર 1539ના રોજ ગુરુજી ગુરુ બન્યા. ગુરુ અંગદ દેવજી સ્વર્ગીય નિવાસ માટે પ્રયાણ કરે તે પહેલાં, તેમણે ગુરુ અમરદાસને શીખોના ત્રીજા ગુરુ તરીકે નામાંકિત કર્યા. બીજા શીખ ગુરુએ વિશ્વના લોકો માટે નીચેના યોગદાન આપ્યા: માનવતાની નિઃસ્વાર્થ સેવા કરવી. ભગવાનની ઇચ્છાને સંપૂર્ણ શરણાગતિ. પ્રદર્શનવાદ અને દંભનો અસ્વીકાર. ગુરુમુખી લિપિના વર્તમાન સ્વરૂપને ઔપચારિક બનાવ્યું. જન્મઃ 31 માર્ચ, 1504 જન્મ સ્થળ: હરિકે, અમૃતસર, પંજાબ, ભારત આયુષ્ય: 1504 થી 1552 - 48 વર્ષ માતા પિતા: ભાઈ ફેરુ મલ જી અને માતા: માતા સભારાય જી (દયા કૌર વગેરે તરીકે પણ ઓળખાય છે) પત્નીઃ માતા ખીવી જી પુત્રો: બાબા દાસુ જી અને બાબા દત્તુ જી અને પુત્રીઓ: બીબી અમરો જી અને બીબી અનોખી જી. ગુરુ પદ: 35 થી 13 વર્ષની ઉંમર સુધી: 1539 થી 1552 સુધી ગુરબાની: કુલ 63 શબ્દ અને સલોક ગુરુમુખીની શોધ ગુરુ અંગદે ગુર...

દિવ્યાંગજન માટે અને તેમના જ દ્વારા અવશ્ય મતદાન કરવાની ઓડિયો વિઝ્યુઅલ અપીલ

દિવ્યાંગજન માટે અને તેમના જ દ્વારા અવશ્ય મતદાન કરવાની ઓડિયો વિઝ્યુઅલ અપીલ દિવ્યાંગજન માટે અને તેમના જ દ્વારા અવશ્ય મતદાન કરવાની ઓડિયો વિઝ્યુઅલ અપીલ #pwdvoters #sakshamapp #accessibleelections #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice pic.twitter.com/Stc82Zr5qM — Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) April 14, 2024