ગુજરાત રાજ્યના કુલ 252 તાલુકાઓના નામ સહિત યાદી

 

ક્રમ

જિલ્લો

જિલ્લા મુખ્યમથક

તાલુકાઓ

જિલ્લામાં કુલ તાલુકાઓ

જિલ્લાનો નકશો

તાલુકાનો નકશો

૧

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદ સીટી (પૂર્વ), અમદાવાદ સીટી (પશ્ચિમ), બાવળા, દસ્ક્રોઇ, દેત્રોજ-રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામ

૧૧


૨

અમરેલી

અમરેલી

અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, કુંકાવાવ, લાઠી, રાજુલા, સાવરકુંડલા, લીલીયા, ખાંભા

૧૧

૩

આણંદ

આણંદ

આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ

૮

૪

અરવલ્લી

મોડાસા

મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ

૬

૫

બનાસકાંઠા

પાલનપુર

પાલનપુર, અમીરગઢ, ભાભર, દાંતા, દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, થરાદ, વડગામ, વાવ, સુઇગામ, લાખણી

૧૪

૬

ભરૂચ

ભરૂચ

ભરૂચ, આમોદ, અંકલેશ્વર, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, વાગરા, વાલિયા, નેત્રંગ

૯

૭

ભાવનગર

ભાવનગર

ભાવનગર, ગારીયાધાર, વલ્લભીપુર, મહુવા, ઘોઘા, જેસર, પાલીતાણા, સિહોર, તળાજા, ઉમરાળા

૧૦

૮

બોટાદ

બોટાદ

બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર

૪

૯

છોટાઉદેપુર

છોટાઉદેપુર

છોટાઉદેપુર, બોડેલી, પાવી જેતપુર, ક્વાંટ, નસવાડી, સંખેડા

૬

૧૦

દાહોદ

દાહોદ

દાહોદ, દેવગઢબારિયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા, ઝાલોદ, સંજેલી, સીંગવડ

૯

૧૧

ડાંગ

આહવા

આહવા, સુબિર, વઘઇ

૩

૧૨

દેવભૂમિ દ્વારકા

ખંભાળિયા

ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, કલ્યાણપુર

૪

૧૩

ગાંધીનગર

ગાંધીનગર

ગાંધીનગર, દહેગામ, કલોલ, માણસા

૪

૧૪

ગીર સોમનાથ

વેરાવળ

પાટણ-વેરાવળ, ગીર ગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના

૬

૧૫

જામનગર

જામનગર

જામનગર, ધ્રોળ, જામજોધપુર, જોડિયા, કાલાવડ, લાલપુર

૬

૧૬

જુનાગઢ

જુનાગઢ

જુનાગઢ શહેર, જુનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, કેશોદ, માળિયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર

૧૦

૧૭

કચ્છ

ભુજ

ભુજ, અબડાસા, ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા, અંજાર, લખપત, માંડવી, રાપર

૧૦

૧૮

ખેડા

નડીઆદ

ખેડા, નડીઆદ, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ, મહુધા, માતર, મહેમદાવાદ, ઠાસરા, વસો

૧૦

૧૯

મહીસાગર

લુણાવાડા

લુણાવાડા, બાલાસિનોર, કડાણા, ખાનપુર, સંતરામપુર, વિરપુર

૬

૨૦

મહેસાણા

મહેસાણા

મહેસાણા, બેચરાજી, વડનગર, વિજાપુર, જોટાણા, કડી, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, વિસનગર

૧૦

૨૧

મોરબી

મોરબી

મોરબી, હળવદ, માળિયા (મિયાણા), ટંકારા, વાંકાનેર

૫

૨૨

નર્મદા

રાજપીપલા

ડેડિયાપાડા, ગરૂડેશ્વર, નાંદોદ, સાગબારા, તિલકવાડા

૫

૨૩

નવસારી

નવસારી

નવસારી, વાંસદા, ચિખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ

૬

૨૪

પંચમહાલ

ગોધરા

ગોધરા, ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા હડફ, શહેરા

૭

૨૫

પાટણ

પાટણ

પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર, સરસ્વતી, સિદ્ધપુર

૯

૨૬

પોરબંદર

પોરબંદર

પોરબંદર, કુતિયાણા, રાણાવાવ

૩

૨૭

રાજકોટ

રાજકોટ

રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા-સાંગાણી, લોધિકા, પડધરી, ઉપલેટા, વીંછીયા

૧૧

૨૮

સાબરકાંઠા

હિંમતનગર

હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર, પોશિના

૮

૨૯

સુરત

સુરત

બારડોલી, કામરેજ, ચોર્યાસી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા

૯

૩૦

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર

ચોટીલા, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ

૧૦

૩૧

તાપી

વ્યારા

વ્યારા, નિઝર, સોનગઢ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડા

૭

૩૨

વડોદરા

વડોદરા

વડોદરા, ડભોઇ, ડેસર, કરજણ, પાદરા, સાવલી, શિનોર, વાઘોડિયા

૮

૩૩

વલસાડ

વલસાડ

વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વાપી

૬

રાજ્યમાં કુલ તાલુકાઓ:

૨૫૨

પોસ્ટ  માહિતી સ્રોત : વિકિપિડિયા 

Comments

Popular posts from this blog

જ્યોતિ જ્યોત દિવસ - ગુરુ અંગદ દેવજી

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.

ભારતની પ્રમુખ નદીઓ: